Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ધ્રોલ સરકારી હોસ્પિટલના ડો. રામભાઇ શાહનો આજે જન્મ દિવસ

ધ્રોલ તા. ૧ર :.. સરકારી હોસ્પિટલના ડો. રામભાઇ શાહનો આજે જન્મદિન છે. (જન્મ તા. ૧ર-૧-૧૯૬૯) તેઓ ગુજરાત સરકારમાં તબીબી અધિકારી તરીકે ૧૯૯૯ થી ફરજમાં અને ઇન્ચાર્જ અધિક્ષક તરીકે ર૦૧૯ થી ફરજમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ધ્રોલમાં સપ્ટેમ્બર ર૦૧ર થી ફરજમાં રહ્યા છે. મિત્રો શુભેચ્છકો દ્વારા જન્મદિનની શુભેચ્છા તેમને પાઠવી રહ્યા છે.

(11:47 am IST)
  • હિન્દુસ્તાન પેટ્રોલીયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ ટેન્ક આખી ફાટીઃ યુપીના ઉન્નવ પાસે કેટલાક ગામડાઓ ખાલી કરાવાયા access_time 12:26 pm IST

  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST

  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST