Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

વણથંભ્યા વિકાસની ધાર સરધારના સરપંચ પીન્ટુ ઢાંકેચાનો જન્મદિન

રાજકોટ : તાલુકાની મોટી ગ્રામ પંચાયતોમાં મોખરાની સરધાર ગ્રામ પંચાયતના યુવા સરપંચ પીન્ટુ લવજીભાઇ ઢાંકેચાનો જન્મ તા. ૧૨ સપ્ટેમ્બર ૧૯૮૬ ના દિવસે થયેલ. આજે વાઇબ્રન્ટ જીવનના ૩૪માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. સરપંચ તરીકે તેઓ ગામના વિકાસ માટે કાર્યરત છે.આજે તેમના પર જન્મદિનની શુભેચ્છા વરસી રહી છે. મો. નં.૯૯૦૯૪ ૮૨૧૧૧ સરધાર

(1:06 pm IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • હિન્દુસ્તાન પેટ્રોલીયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ ટેન્ક આખી ફાટીઃ યુપીના ઉન્નવ પાસે કેટલાક ગામડાઓ ખાલી કરાવાયા access_time 12:26 pm IST

  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST