Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

જાણીતા વેપારી અને રઘુવંશી અગ્રણી ભરતભાઇ રેલીયાનો જન્મદિવસ

રાજકોટઃ સૌરાષ્ટ્ર - કચ્છના અગ્રણી વેપારી શ્રી ભરતભાઇ રેલીયાનો આજે  જન્મદિવસ છે. તેઓ પૂ. હરીચરણદાસજી મહારાજના પરમ ભકત અને ફાર્મા ડિસ્ટ્રીબ્યુટર્સ તથા રીલાઇફ હેલ્થ સોલ્યુસન પ્રા.લી.નામનો બીઝનેશ ધરાવે છે. ભાજપ રાજકોટ વ્યાપાર સેલના ભૂતપૂર્વ કન્વીનર તથા ગુજરાત ચેમ્બરના રીજીયોન મેમ્બર, શ્રી લોહાણા મહાપરીષદ વિશ્વના સૌરાષ્ટ્ર વિભાગના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી રાજકોટ ચેમ્બર્સના સફળ સેક્રેટરી (ભૂતપૂર્વ) વગેરે અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. તેઓને મિત્ર વર્તુળ તરફથી મો. ૯૮૨૫૦ ૭૮૯૫૯ ઉપર શુભેચ્છાઓનો વરસાદ થઇ રહયો છે.

 

(11:42 am IST)
  • આજથી વરાપ : સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના ઓછી, સિવાય કે એકાદ - બે જગ્યાએ વરસી જાય : ઈન્સેટ તસ્વીરમાં પણ વાદળો ગાયબ છે access_time 11:31 am IST

  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST

  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST