Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સ્વર્ણિમ જયંતિ વર્ષમાં પ્રવેશતા ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી

રાજકોટ : ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગરના ધારાસભ્ય શ્રી જીતુ વાઘાણીનો જન્મ ૧૯૭૦ના વર્ષની તા. ૧૧ સપ્ટેમ્બરે થયેલ. આજે સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સતત બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પાર્ટી સંગઠનનો બહોળો અનુભવ છે. ભૂતકાળમાં હાઉસીંગ બોર્ડના ડીરેકટર પદે રહી ચૂકયા છે. વાણિજય સ્નાતક ઉપરાંત એલ.એલ.બી.ની પદવી ધરાવે છે.  મો. ૯૮રપર ૦૭૮૦૪, ભાવનગર

(10:22 am IST)