Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

એડવોકેટ પિયુષ ટાંકનો કાલે જન્મદિન

રાજકોટ તા.૮: યુવા એડવોકેટ પિયુષભાઇ વી.ટાંકનો કાલે તા.૮ના જન્મદિવસ છે. યશસ્વી જીવનના ૨૬માં વર્ષમાં પ્રવેશી રહેલ પિયુષભાઇ ૨૦૧૪ થી રેવન્યુ તેમજ સીવીલ પ્રેકટીસ કરે છે. મળતાવડા સ્વભાવથી વકીલવર્તુળમાં ખુબજ લોકચાહના મેળવેલ છે. તેમના જન્મદિન નિમિતે મો.૮૦૦૦૪ ૯૫૦૫૯ ઉપર સગા-સંબંધીઓ તેમજ વકીલ મિત્ર વર્તુળમાંથી શુભકામનાઓ વરસશે.

(11:40 am IST)