Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

બ્રહ્મ અગ્રણી-વોર્ડ ૧રના ભાજપના જીજ્ઞેશ રાજયગુરૂનો જન્મ દિવસ

રાજકોટ : જાણીતા બ્રહ્મ અગ્રણી શ્રી જીજ્ઞેશભાઇ રાજયગુરૂ આજે તેમના પ્રગતિશીલ ૪૦ વર્ષ પૂરા કરી યશસ્વી જીવનના ૪૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

બ્રહ્મસમાજના અગ્રણી શ્રી જીજ્ઞેશભાઇ રાજયગુરૂ જાહેર જીવનનામાં પણ સતત અગ્રેસ હોય છે. વોર્ડ નં.૧રના જીતેશભાઇ રાજયગુરૂ સેવાના કામમાં હંમેશા મોખરે રહે છે. જીજ્ઞેશભાઇ રાજયગુરૂ મો. ૯૭ર૭૯ ૯૮૦૯૯ ઉપર અભિનંદન વર્ષા સ્નેહીજનો, શુભેચ્છકો અને કાર્યકરો કરી રહ્યા છે.

(11:36 am IST)