Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

દામનગર ભાજપ સંગઠન પર્વના ધ્રુવભાઇ ભટ્ટનો જન્મદિન

દામનગર તા ૪  : ભા.જ.પ. સંગઠન પર્વના ઇન્ચાર્જ અને શહેર ભા.જ.પ. ના પૂર્વ મહામંત્રી ધ્રુવભાઇ ભટ્ટનો આજે તા.૪ ના રોજ જન્મદિવસ છે. તેઓને મિત્રો શુભેચ્છકો દ્વારા શુભકામના પાઠવવામાં આવી રહી છે.

(11:16 am IST)