Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

રાજકોટના પૂર્વ ડે. કમિશનર, દ્વારકાના પૂર્વ કલેકટર

આદિજાતિ વિકાસ વિભાગના સંયુકત સચિવ જે.આર. ડોડિયાનો જન્મદિન

રાજકોટઃ રાજ્યના ટ્રાઈબલ ડેવલોપમેન્ટ વિભાગના સંયુકત સચિવ શ્રી જે.આર. ડોડિયા (આઈ.એ.એસ. ૨૦૦૮)નો જન્મ તા. ૩ સપ્ટેમ્બર ૧૯૬૦ના દિવસે થયેલ. આજે ૬૦માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ મૂળ અમરેલી જિલ્લાના વતની છે. ભૂતકાળમાં  રાજકોટમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને પ્રાંત અધિકારી, રાજ્યમાં અધિક વિકાસ કમિશનર, દ્વારકામાં  જિલ્લા  કલેકટર  વગેરે   પદ  પર  રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૨૦૨૭, મો. ૯૪૨૬૫ ૦૦૩૯૬ - ગાંધીનગર

 

(11:40 am IST)