Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચના દિવ્યેશભાઇ આહીરનો જન્મદિન

નવાગઢ તા. રઃ રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા દિવ્યેસ આહીરનો આજે  જન્મ દિવસ છે.

પોતાના કાર્ય દ્વારા એક અલગ જ ઓળખ બનાવનારા પુરૂષાર્થથી સફળતા ને વરેલા દિવ્યેસભાઇ એ આજ સુધી જે જે શહેરોમાં ફરજ નિભાવી છે ત્યાં-ત્યાં ફરજ દરમિયાન તેઓનો દબદબો રહ્યો છે. જન્મદિને મિત્રો શુભેચ્છકો દ્વારા મો. નંબર ૯૦૯૯૦ ૭૯૯૦૯ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:46 am IST)