Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

જૂનાગઢઃ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈનો જન્મદિવસ

જૂનાગઢ :. રાજુલા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના યુવા પોલીસ કોન્સ. ઘનશ્યામભાઈ એચ. મહેતાનો આજે ૨૭મો જન્મ દિવસ છે.

ઘનશ્યામભાઈ હાલ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે. અગાઉ તેઓ અમરેલીમાં ફરજ બજાવતા ત્યારે તેઓની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સન્માન પણ કરાયુ હતુ. તેઓ પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર ચરિતાર્થ કરી બહોળો ચાહકવર્ગ ધરાવે છે. આજે તેમના જન્મ દિવસ નિમિતે મો. ૯૫૮૬૨ ૬૯૭૭૨ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:41 pm IST)