Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ગોંડલના કોંગ્રેસ આગેવાન પ્રતિપાલસિંહનો જન્મ દિવસ

ગોંડલ : પ્રજાના પ્રશ્નોને માટે હંમેશા અવાજ બુલંદ કરતા કોંગ્રેસના આગેવાન પ્રતિપાલસિંહ ઝાલાનો આજે જન્મ દિન છે. તેઓના જીવન સફરના ૩૧ વર્ષ પુર્ણ કરી ૩ર માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે બહોળો સ્નેહી મિત્ર વર્ગ ધરાવતા પ્રતિપાલસિંહને તેમના મોબાઇલ નંબર ૯૪ર૬૩ ૪૭૦૪ર ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(11:38 am IST)