Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

પૂર્વ મુખ્યમંત્રી સુરેશચંદ્ર મહેતાનો ૮૫માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : મુળ કચ્છના વતની અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી સુરેશચંદ્ર મહેતાનો જન્મ તા. ૫ ઓગસ્ટ ૧૯૩૬ના દિવસે થયેલ. આજે ૮૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુખ્યમંત્રી ઉપરાંત ઉદ્યોગમંત્રી અને વિપક્ષી નેતા તરીકે રહી ચૂકયા છે. રાજકીય, સામાજિક, કાયદાકીય બાબતોના ઉંડા અભ્યાસુ છે.

મો. ૯૮૨૪૦ ૨૨૬૭૭ ગાંધીનગર

(10:26 am IST)