Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

નિવૃત શિક્ષક પ્રબોધભાઈ બક્ષીનો જન્મદિવસ

રાજકોટઃ ઉના નિવાસી સેવાભાવી નિવૃત શિક્ષક પ્રબોધભાઈ બક્ષીનો આજે ૬૮મો જન્મ દિવસ છે. તેઓએ ૨૨ વર્ષ સુધી  ગરબી તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું સફળ સંચાલન કર્યુ છે. મો.૯૪૨૭૫ ૬૯૬૭૧

(3:02 pm IST)