Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

સીએમ કાર્યાલયના ડીઝીટલ કોમ્યુ. એન્ડ એનાલિસ્ટ ઓફિસર ઓમકારસિંહ વાઘેલાનો આજે જન્મદિવસ

અમદાવાદ : મુખ્યમંત્રી કાર્યાલયમાં ડીઝીટલ કોમ્યુનિકેશન એન્ડ એનાલીસ્ટ (ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી) ઓફીસર તરીકે ફરજ બજાવતા ઓમકારસિંહ વાઘેલાનો જન્મદિવસ છે.

મુળ જામનગર જિલ્લાના ધ્રોલના વતની રાજકોટમાં કોમ્યુનિકેશન ડીઝાઇન, ડીઝાઇન કન્સલટન્ટ એન્ડ એનાલીસ્ટ તરીકે કારકિર્દી શરૂ કરનારા, ભાજપના આઈ.ટી. એન્ડ સોશ્યલ મીડિયા સેલમાં સક્રિય યોગદાન આપનારા સંઘના સ્વયંસેવક, સંઘના વિવિધ પ્રકલ્પમાં કાર્યરત રહેનાર  ઓમકારસિંહ વાઘેલા હાલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જ્યારે રાજ્ય સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી સંભાળી ત્યારથી તેઓની સાથે કાર્યરત છે. હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવે છે. (તેઓને MO. 94292 73322) પર અભિનંદન પાઠવાઈ રહ્યાં છે

(4:48 pm IST)