Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

જેતપુર સીટી કાઉન્સીલના પૂર્વ પ્રમુખ દિનેશ માલવીયાનો જન્મદિવસ

નવાગઢ, તા. ૬ :. સેવાકીય સુવાસને શિક્ષણ જગતમાં મહારત હાંસલ કરી ચુકેલા જેતપુરના દિનેશભાઈ માલવીયાનો આજે જન્મદિવસ છે.

દિનેશભાઈ સત્કાર્યને વરેલા છે. શહેરની સ્થાનિક સેવાના સદાવ્રત સમી સંસ્થા સીટી કાઉન્સીલ ઓફ જેતપુરનું નેતૃત્વ ભૂતકાળમાં ભારે કુશળતાપૂર્વક કરી ચૂકયા છે.

માલવીયા સ્કૂલના સંચાલક દિનેશભાઈને તેમના જન્મદિનની મોબાઈલ નં. ૯૪૨૭૨ ૫૪૯૧૪ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(1:30 pm IST)