Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ધોરાજીના યુવા આહીર ઉદ્યોગપતિ હિરેનભાઇ વસરાનો જન્મ દિવસ

ધોરાજી તા. ૬ :.. યુવા આહીર ઉદ્યોગપતિ હિરેનભાઇ વસરાનો આજે જન્મ દિન છે. આહીર સમાજના હરહમેંશા કામ માટે તે હંમેશા ને માટે અગ્રેસર રહ્યા છે. અને યુવાનો ના લોકલાડીલા હિરેનભાઇના જન્મ દિવસ નીમિતે સેવાકીય પ્રવૃતિ કરીને જન્મ દિવસની ઉજવણી કરશે. આમ તેને જન્મ દિવસ નીમિતે મો. ૯૪ર૭૭ ૪૧૬૧પ ઉપર શુભેચ્છા વરસાદ વરસાવી રહ્યા છે.

(11:39 am IST)