Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

વિકાસ એડવર્ટાઇઝીંગવાળા સુરેશભાઇ મામતોરાનો જન્મદિન : ૬૩ માં પ્રવેશ

રાજકોટ તા. ૬ : વિકાસ એડવર્ટાઇઝીંગવાળા સુરેશભાઇ મામતોરાનો આજે જન્મ દિવસ છે. સફળ જીવનના ૬૩ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. મૂળ વસતડી ગામના અને ૭૫ વર્ષથી રાજકોટ રહેતા સુરેશભાઇ બ્રહ્મક્ષત્રિય સેવા સમાજ સમુહલગ્નમાં ૨૭ વર્ષથી સેવા આપે છે. ઉપરાંત રાજકોટના લોકમેળામાં એડવર્ટાઇઝીંગ માટે સેવા આપે છે. તેમના મો.૯૭૨૪૮ ૯૮૮૭૯ છે.

(11:38 am IST)