Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

અધિક કલેકટર જયશ્રીબેન દેવાંગનનો જન્મદિન

રાજકોટઃ. ગુજરાતના શિક્ષણ વિભાગ સંલગ્ન સર્વશિક્ષા અભિયાનના સંયુકત નિયામક તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર શ્રીમતી જયશ્રીબેન દેવાંગનનો જન્મ તા. ૧૬ માર્ચ ૧૯૬૪ના દિવસે થયેલ. આજે ૫૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી ભૂતકાળમાં સૌરાષ્ટ્ર સિંચાઈ વિભાગમાં અધિક કલેકટર, ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૩૮૪૦૪

મો. ૯૮૨૫૦ ૦૦૯૬૧ - ગાંધીનગર

(3:41 pm IST)