Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

પરવેઝ કુરેશીનો આજે જન્મદિન

રાજકોટઃ  પરવેઝ કુરેશીનો આજે જન્મદિન છે. તેઓ ૩૭ વર્ષ પુરા કરી ૩૮ વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ રાજકોટ શહેર ભાજપ લઘુમતી મોરચાના મંત્રી અમીનુર ગ્રુપ, સીપાઇ સમાજ ટ્રસ્ટ રાજકોટ સદર તાજીયા કમીટીમાં સેવા આપી રહયા છે. (મો.૯૭૧૪૯૭૫૫૮૫)

(4:13 pm IST)