Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

ગ્રીન રીવોલ્યુશન કંપનીના એમ.ડી. શાહમીના હુસૈનનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની, વડોદરાના મેનેજીંગ ડીરેકટર શ્રીમતી શાહમીના હુસૈનનો જન્મ તા. ૬ માર્ચ ૧૯૭૨ના દિવસે થયેલ. આજે ૪૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ મધ્યપ્રદેશના ભોપાલના વતની અને ૧૯૯૭ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ઉર્જા વિકાસ નિગમમાં ડીરેકટર, આદિજાતિ વિકાસ કમિશનર, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૬૫ ૨૨૪૨૧૮૩

મો. ૯૫૩૭૧ ૫૫૦૫૫ વડોદરા

(4:01 pm IST)