Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

કુવાડવાના સેવાભાવી પોલાભાઈ પીપળીયાનો આજે જન્મ દિવસ

કુવાડવા, તા. ૨૦ :. પોલાભાઈ લખમણભાઈ પીપળીયાનો જન્મ તા. ૨૦-૭-૧૯૫૨ના થયેલ. તેઓ ૬૬ વર્ષ પૂર્ણ કરી હવે તેઓ સેવાભાવી જીવનના ૬૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

તેઓ કુવાડવા મુકિતધામ અને કોળી સમાજના પ્રમુખ છે. પોલાભાઈ દર વર્ષે દરેક સમાજના સામુહિક અસ્થિ વિસર્જન હરીદ્વારમાં કરવા જાય છે. તેમના મો. ૯૮૯૮૬ ૩૯૭૫૩ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(11:37 am IST)