Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

રૂડાના ભૂતપૂર્વ મુખ્ય કારોબારી અધિકારી

મોરબી ડી.આર.ડી.એ. નિયામક ડી.ડી. જાડેજાને હેપ્પી બર્થ ડે

રાજકોટ : મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવતા અધિક કલેકટરશ્રી દિગ્વિજયસિંહજી ડી. જાડેજાનો જન્મ ૧૯૬૮ના વર્ષથી ૧૬ જુલાઇએ થયેલ. આજે ગૌરવવંતા જીવનનો વન પ્રવેશ કર્યો છે.

શ્રી ડી.ડી. જાડેજા અગાઉ વડોદરામાં જિલ્લા પુરવઠા અધિકારી નખત્રાણા (કચ્છ) અને જુનાગઢમાં પ્રાંત અધિકારી, કચ્છ અને ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં નિયામક , લાઇવલીહુડ પ્રમોશન કંપનીમાં સંયુકત વહીવટી સંચાલક વગેરે પદ પર રહી ચૂકયા છે. વધે તેમની નામના એવી જન્મદિનની શુભકામના.  મો. ૯૯૭૯૦ ૭૪૭૪૭, મોરબી

(9:30 am IST)