Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

રાધિકા સ્કુલ ગ્રુપના ચેરમેન ભરતભાઈ ઢોલરીયાનો જન્મદિન

રાજકોટ : રાધિકા સ્કુલ ગ્રુપના ચેરમેન ટ્રસ્ટી શ્રી ભરતભાઈ ઢોલરીયાનો આજે જન્મદિવસ છે. વિદ્યાર્થીઓના ભણતરમાં એમનું આગવુ યોગદાન રહ્યુ છે. તેઓના જન્મદિને મિત્રવર્તુળ તરફથી શુભેચ્છાઓ વરસી રહી છે.

(4:09 pm IST)