Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

નવાગઢના નગરસેવક ઉમેશભાઇ પાદરીયાનો આજે જન્મ દિવસ

નવાગઢ, તા. ૭ : નગર સેવાક ઉમેશભાઇ પાદરીયાનો આજે જન્મદિવસ છે.

નવાગઢને એક આગવી ઓળખ આપવા કાયમ કટિબદ્ધતા ધરાવતા પાદરીયાની કામ કરવાની ધગસ જોઇ નવાગઢની જનતા હવે ભલે કોઇ પક્ષ તરફથી ચૂંટણી લડતા ન હતા   અપક્ષ તરીકે ભારે  હરખભેર વિજેતા બનાવ્યા હતાં. તેમના મોબાઇલ નંબર ૯૮રપ૩ ૬૭૦રપ ઉપર જન્મદીનની શુભેચ્છા મળી રહી છે.

(1:31 pm IST)