Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ શાખાના સેન્ટર હેડ ઉર્મીશ વૈષ્ણવનો આજે જન્મદિવસ

રાજકોટઃ ગોકુલ હોસ્પિટલ (કુવાડવા રોડ શાખા)નાં સેન્ટર હેડ શ્રી ઉર્મીશ વૈષ્ણવ આજે ૫૯ વર્ષ પુરા કરી ૬૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ ગોકુલ હોસ્પિટલમાં યશસ્વી સેવા બજાવી રહ્યા છે. ગોકુલ હોસ્પિટલ પહેલા ઉર્મીશ વૈષ્ણવ મારવાડી યુનિવર્સિટી, સ્ટલિંગ હોસ્પિટલમાં માર્કેટીંગમાં ઉચ્ચપદ ઉપર કાર્ય કરતા હતા. તેઓ પબ્લીક રીલેશન સ્કીલને કારણે લોહચાહના ધરાવે છે. મો.૯૮૨૪૦ ૩૫૭૦૮

(3:51 pm IST)