Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

કચ્છ ભચાઉના સફળ ઉદ્યોગપતિ ભગવાનજીભાઇ પટેલનો રવિવારે જન્મદિન ઉજવાયો

ભાવનગર : ભચાઉ (કચ્છ) ના ઉદ્યોગપતી જરૂરીયાતમંદોના મસીહા ભગવાનજીભાઇ પટેલનો કાલે તા. ૧/૭/૨૦૧૮ રવિવારના રોજ જન્મ દિવસ ઉજવાયો. ઓૈદ્યોગીક ક્ષેત્રે હરણફાળ ભરી રહેલ પરમ રામઉપાસક ભગવાનજીભાઇ મળવા જેવા માનવી છે તેઓની રાહબરી હેઠળ ગુટત સેવા થઇ રહેલ છે. મો. ૯૮૨૧૦૩૧૭૧૫ પર શુભેચ્છા વર્ષા થઇ હતી.

 

(11:41 am IST)