Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2024

રાજકોટના પૂર્વ કલેકટર વિક્રાંત પાંડેનો જન્‍મદિન

રાજકોટઃ ભારત સરકારના ગળહ વિભાગમાં ઇન્‍ટર સ્‍ટેટ કાઉન્‍સીલના નિયામક તરીકે ફરજ બજાવતા વિક્રાંત પાંડેનો જન્‍મ તા.રર એપ્રિલ ૧૯૭૯ ના રોજ થયેલ. આજે ૪૬માં વર્ષના પંથે પ્રયાણ કર્યું છે. મુળ રાજસ્‍થાનના વતની ૨૦૦૫ ની બેચના આઇએએસ કેડરના અધિકારી વિક્રાંત પાંડે ભૂતકાળમાં પાલીતાણામાં મદદનીશ કલેકટર દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારી વલસાડ, ભરૂચ, રાજકોટ અને અમદાવાદ જિલ્લાના કલેકટર પદે રહી ચુકયા છે. મો.૮૮૦૦૮ ૯૦૧૦૮ નવી દિલ્‍હી.

(11:47 am IST)