Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ગોંડલ ક્ષત્રિય સમાજના અગ્રણી મજબુતસિંહનો જન્મદિવસ

ગોંડલઃ સેવાભાવી મજબૂતસિંહ ખુમાનસિંહ જાડેજાનો આજે જન્મ દિવસ છે તા.૯-૧૦-૧૯૬૯ના રોજ જન્મેલ મજબૂતસિંહ તેમની જીવન સફરના ૫૦ વર્ષ પૂર્ણ કરી ૫૧માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

સેવાકીય ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર મજબૂતસિંહ મિલન સાર સ્વભાવ અને મજબૂતસિંહને મોજે તરીકે હુલામણા નામે થી પણ પ્રચલિત છે તેઓને મિત્રો શુભેચ્છકો દ્વારા જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(11:25 am IST)
  • ડેન્ગ્યુથી એક બાળકનુ મોતઃ તંત્ર અજાણ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મેલેરીયાએ માઝા મુકી છે ત્યારે એક ૧૪ વર્ષનાં બાળકનું ડેન્ગ્યુને કારણે મોત થયાનું જાણવા મળ્યુ છે access_time 4:01 pm IST

  • મોડીરાત્રે રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના : 150 ફૂટ રિંગરોડ પર કાર ચાલકએ ત્રણ કાર સાથે બાળકીને અડફેટે લીધી : કાર ચાલાક અકસમાત સર્જીને ફરાર : વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 1:02 am IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત સામેની રીટની હાઇકોર્ટમાં સુનાવણીઃ બપોર પછી કેસમાં પ્રગતિ થવાની સંભાવના access_time 3:52 pm IST