Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

અધિક કલેકટર વી.એન. શાહનો જન્મદિનઃ ૫૪ની કેડીએ કદમ

રાજકોટઃ. રાજ્યના જી.એ.એસ. કેડરના અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી વી.એન. શાહનો જન્મ ૧૯૬૬ના વર્ષની ૫ ઓકટોબરે થયેલ. આજે ૫૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ સુરતના વતની છે. હાલ પ્રાદેશિક નગરપાલિકા કચેરી, વડોદરા ખાતે ફરજ બજાવી રહ્યા છે. ભૂતકાળમાં અંકલેશ્વરમાં પ્રાંત અધિકારી, અમરેલી અને તાપીમાં જિલ્લા પુરવઠા અધિકારી, ગાંધીનગર નાગરિક પુરવઠા ખાતામાં નાયબ નિયામક, ભાવનગરમાં નાગરિક સંરક્ષણ નિયામક, રાજ્યના તાલીમ અને રોજગારના અધિક નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે.

મો. ૯૪૨૬૬ ૯૮૫૫૦ - વડોદરા

(10:03 am IST)
  • વડોદરાના આજવા પાર્કમાં ૯ ફૂટનો મગર મળયો : રહેણાંક વિસ્તારમાં નીકળેલા મગરને પ્રાણી ક્રૂરતા વિભાગે પકડી અને વન વિભાગને સોંપ્યો access_time 6:18 pm IST

  • ફાન્સથી પરત ફર્યા રક્ષામંત્રી રાજનાથસિંહ : શસ્ત્ર પૂજન અંગે આપ્યું નિવેદન : શસ્ત્ર પૂજા અંગે સવાલ ઉઠાવવો યોગ્ય નથી :કોંગ્રેસમાં પણ વિભાજન થયું હોવું જોઈએ :અમે એ કર્યું જે મને ઠીક લાગ્યું : આ મારો વિશ્વાસ છે કે એક સુપર પાવર છે અને બાળપણથી જ એવું માન્યું છે access_time 1:08 am IST

  • સુરતમાં મંદીનો માહોલ : કારીગરો વતન ભણી : દિવાળી વેકેશન પહેલા જ હિરા ઘસુઓએ વતનની વાટ પકડી access_time 6:18 pm IST