Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

શહેરી વિકાસના ડે. સેક્રેટરી પી.બી. પટણીનો જન્મદિન

રાજકોટઃ રાજ્યના શહેરી વિકાસ વિભાગમાં ફરજ બજાવતા સચિવાલય કેડરના નાયબ સચિવ શ્રી પી.બી. પટણીનો જન્મ તા. ૪ ઓકટોબર ૧૯૬૬ના દિવસે થયેલ. આજે ૫૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.કોમ. એલ.એલબી.ની પદવી ધરાવે છે. પ્રોજેકટને લગતી કામગીરી તેમના હસ્તક છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૦૦૮, મો. ૯૯૭૮૪ ૦૬૩૧૪ - ગાંધીનગર

(11:37 am IST)