Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

હળવદના પૂર્વ પ્રાંત અધિકારી, પોરબંદરના પૂર્વ ડી.ડી.ઓ.

બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી અજય દહીંયાનો બર્થ ડે

રાજકોટઃ બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી અજય દહીંયાનો જન્મ તા. ૩૦ સપ્ટેમ્બર ૧૯૮૫ના દિવસે થયેલ. આજે ૩૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ હરીયાણાના ફરીદાબાદના વતની અને ૨૦૧૪ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે.

આઈ.આઈ.ટી. દિલ્હીથી મીકેનિકલ એન્જીનિયરીંગની પદવી મેળવી છે. અગાઉ તાલીમી સમયગાળો દાહોદમાં વિતાવ્યા બાદ હળવદ (મોરબી)માં પ્રાંત અધિકારી અને પોરબંદરમાં જિલ્લા વિકાસ અધિકારી પદે રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૭૪૨ - ૨૫૪૦૬૦,

મો. ૯૯૭૮૪ ૦૬૨૨૯ - પાલનપુર

(10:17 am IST)
  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત સામેની રીટની હાઇકોર્ટમાં સુનાવણીઃ બપોર પછી કેસમાં પ્રગતિ થવાની સંભાવના access_time 3:52 pm IST

  • અમરેલીના સરોવડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ access_time 3:51 pm IST