Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે. પટેલનો જન્મદિન

રાજકોટઃ. મહેસાણાના જિલ્લા કલેકટર શ્રી એચ.કે. પટેલનો જન્મ ૧૯૬૨ના વર્ષની ૨૦ ઓકટોબરે થયેલ. આજે ૫૭માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મૂળ અમદાવાદ પંથકના વતની અને ૨૦૦૫ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ઉપાધ્યક્ષ, દ્વારકા જિલ્લા કલેકટર સહિત વિવિધ પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૭૬૨-૨૨૨૨૦૦

મો. ૯૯૭૮૪ ૦૬૨૧૪ - મહેસાણા

(9:55 am IST)