Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

સીવીલ જજ ચેરમેન બીસીજીના મોટાબહેન એડવોકેટ હર્ષા પંડયાનો જન્મદિન

 રાજકોટઃ તા.૧૯, રાજકોટ મહિલા બાર એસોના ભુ.પૂ.ને સેક્રેટરીશ્રી તેમજ રાજકોટ બાર એશોના ભુ.પુ. કારોબારી સભ્યશ્રી નિરવકુમાર કે. પંડયાના ધર્મપત્નિ શ્રીમતી હર્ષા નિરવકુમાર પંડયાનો આજરોજ જન્મદિવસ છે. જીવનના ૪૫ વર્ષ પુરા કરી ૪૬માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. એડવોકેટ શ્રીમતી હર્ષા નિરવકુમાર પંડયાનો તેમના જન્મદિવસે તેમના નાનાભાઇ શ્રી સુનીલ એલ મહેતા (સીવીલ જજ અને જે.એમ.એ.સી.જજ સુત્રાપાડા) તથા ચેરમેનશ્રી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના નાનાભાઇ શ્રી દિપેન કે. દવે તથા બાર કાઉન્સીલર ઓફ ગુજરાતના હોદેદારોએ તેમજ કૌટુંબીક સગા-સંબધીઓએ શુભેચ્છા પાઠવેલ છે. (મો.૯૯૦૯૭ ૯૩૧૮૬-૯૬૩૮૫૮૭૩૯૫)

(3:24 pm IST)