Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

રાજકોટના પૂર્વ કમિશનર, જૂનાગઢના પૂર્વ કલેકટર

ઉર્જા વિકાસ નિગમના એમ.ડી.પંકજ જોષીનો જન્મદિન

રાજકોટઃ. ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર શ્રી પંકજ જોષીનો જન્મ તા. ૧૯ ઓકટોબર ૧૯૬૫ના દિવસે થયેલ. આજે ચોપનમાં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેઓ મૂળ ઉતરાખંડના વતની અને ૧૯૮૯ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ રાજકોટ અને સુરતમાં મ્યુનિસિપલ કમિશનર, સુરત અને જૂનાગઢમાં જિલ્લા કલેકટર, રાજ્યમાં વિકાસ કમિશનર, ઉચ્ચ શિક્ષણ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે.    મો. ૯૯૭૮૪ ૦૫૯૬૧ - વડોદરા

(3:53 pm IST)