Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ખેડા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી. લાખાણીનો જન્મદિન

રાજકોટ : ખેડા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર શ્રી કે.ડી. લાખાણીનો જન્મ તા. ૧૩ ઓગષ્ટ-૧૯૬૬ના દિવસે થયેલ. તેઓ આજે પ૩માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ મુળ જુનાગઢ પંથકના વતની છે. અગાઉ રાજકોટ સિંચાઇ વિભાગમાં જમીન સંપાદન અધિકારી, વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં, વહીવટી અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. ફોન નં. ૦ર૬૮-રપ૬ર૧ર૩ મો. ૯૮રપર ર૦૧૮ર નડીયાદ. (૯.પ)

(4:06 pm IST)