Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ભૂદેવ સેવા સમિતિના ચેરમેન તેજસ ત્રિવેદીનો આજે જન્મદિવસ

રાજકોટ : યુવા બ્રહ્મઅગ્રણી અને ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક અને ભૂદેવ સેવા સમિતિના ચેરમેન, ભૂદેવ ટાઈમ્સના તંત્રી, ભૂદેવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી, હડિયાળા ચોવીસી તડગોળના પ્રમુખ, કામધેનુ ગૌશાળાના ટ્રસ્ટી, અન્નપૂર્ણા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા તેજસ ત્રિવેદીનો આજે જન્મદિવસ છે. તેઓ આરોગ્ય નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, યોગ શિબિર, આધ્યાત્મિક પ્રવચન, મોટીવેશનલ પ્રવચનો 'રાજકોટ કા મહારાજા' ગણેશ, બહેનો માટેના વિવિધ સેમીનાર વિ. કાર્યક્રમો કરે છે. તેજસ ત્રિવેદીને મો. ૯૯૦૪૦ ૦૪૮૩૮ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

(4:04 pm IST)