Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

જોડીયા : પત્રકાર સંઘના પ્રમુખ હસમુખભાઇ પુજારાનો જન્મદિન

જોડીયા તા.૨૧ : આજે તા.૨૧ને સોમવારે જોડીયા તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ હસમુખભાઇ પુજારાનો જન્મદિવસ છે. પ્રજાલક્ષી અનેકવિધ સેવાકાર્યો તેઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

હસમુખભાઇ પુજારાના (મો.નં. ૯૪૨૭૨ ૩૩૨૩૭) ઉપર જન્મદિનની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.(૪૫.૪)

(12:14 pm IST)