Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

પોલીસમેન ઉમેશ ચાવડાનો જન્મદિવસ

રાજકોટઃ શહેર પોલીસમાં છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવતાં કોન્સ્ટેબલ ઉમેશ માવજીભાઇ ચાવડાનો આજે જન્મદિવસ છે. તે હાલમાં તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવે છે. ઉમેશ ચાવડાને જન્મ દિન નિમીતે તેના અધિકારીઓ એચ. આર. ચોૈધરી (આઇપીએસ સુરત), એલ. એલ. ચાવડા (પીએસઆઇ ગાંધીધામ), એસ. વી. ગઢવી (પીએસઆઇ રાજકોટ), જે. જે. ગઢવી (પીએસઆઇ અમદાવાદ), અનિરૂધ્ધસિંહ સોલંકી (પીએસઆઇ તાલાલા), અજય જોષી (એડવોકેટ), અજય ચોૈહાણ (એડવોકેટ), અમિત બોરીચા (શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ), હરેશ રાઠોડ (ગવ. કોન્ટ્રાકટર), પ્રિયાંક ભટ્ટ (એડવોકેટ), પ્રદિપ પરમાર સહિતના તરફથી શુભેચ્છાઓ મળી છે. મોબાઇલ નંબર ૯૬૮૭૯ ૧૫૮૭૮ છે.

(2:36 pm IST)