Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ગૃહ ખાતાના સંયુકત સચિવ નિખિલ ભટ્ટનો જન્મદિન

રાજકોટ : રાજયના ગૃહ વિભાગમાં સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી નિખિલ આર. ભટ્ટનો આજે જન્મદિન છે. તેઓ આજે પ્રગતિશીલ જીવનના પ૭માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે (જનમ તા. ૧૯ મે ૧૯૬ર) એમ.બી.એ., એમ.કોમ, એલ.એલબી જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે.(૮.પ)

ફોન નં. ૦૭૯-ર૩રપ૦પર ૧

મો. ૯૯૭૮૪ ૦૬૪૮૯ ગાંધીનગર

(11:35 am IST)