Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ટંકારા તાલુકા ઓઇલ મીલ એસો.ના પ્રમુખ કીરીટભાઇનો જન્મ દિવસ

ટંકારા તા. ૧૭ : તાલુકા ઓઇલ મીલ એસોસી.એશનના પ્રમુખ કિરીટભાઇ શિવલાલભાઇ અંદરપાનો આજરોજ તા. ૧૭ ના રોજ જન્મ દિવસ છે.

તેઓ નાનપણથી જ સેવાના રંગે રંગાયેલા તથા રાજકારણમાં નાની વયે પડેલા છે. ભાજપના પાયાના કાર્યકર છે. તાલુકા ભાજપના નાની ઉમરના મહામંત્રી તથા ઓઇલ મીલ એસોસીએશન પ્રમુખ બનેલા છે. તેઓ ગૌ પ્રેમી છે. પોતાની ઓઇલ મીલ ખાતે ગાયો રાખેલ છે. મીત્રો-સબંધીઓ ટેકેદારો તથા ભાજપના કાર્યકરો મો. નં. ૯૮રપ૦ ૮૩૯પ૩ ઉપર જન્મ દિવસની શુભેચ્છા પાઠવી રહેલ છે.

(12:44 pm IST)