Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

વિજય કુંભરવાડીયાનો આજે જન્મદિવસ

રાજકોટ : ભાજપ વોર્ડ નં.૪ ઉપપ્રમુખ વિજય નાગદાનભાઈ કુંભરવાડીયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૩૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. માધવ ઈ સર્વિસ પ્રા.લી.ના સીઈઓ, માધવ ગ્રુપ પ્રમુખ તેમજ કાનમેર કૃપા શરાફી મંડળીના ચેરમેન છે. તેઓને ગુજરાત ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી તેમજ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ તેમજ અરવિંદભાઈ રૈયાણીએ શુભકામના પાઠવી છે. (મો.૯૯૧૩૩ ૭૭૭૦૫)

(11:49 am IST)
  • મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો : પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ : જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી, મી, દૂર કેન્દ્રબિંદુ : નુકશાનના કોઈ અહેવાલ નથી access_time 9:22 am IST

  • ફેહકુલ્વાયોની સિક્સર સાથે સાઉથ આફ્રિકાએ ચોથો વનડે 5 વિકેટે ભારત સામે જીતી લીધો : મેચમાં શીખર ધવનની નોંધાઈ જબરદસ્ત સદી : ભારતે આપેલ ૨૮ ઓવરમાં ૨૦૨ રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ સરળતાથી પાર પાડ્યો : ભારત હજુ પણ સીરીઝમાં ૩-1થી આગળ access_time 1:56 am IST

  • ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે છ કરારો થયાઃ પેલેસ્ટાઈનની મુલાકાતે ગયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન માટે પેલેસ્ટાઈનનો આભાર માન્યો : બંને દેશો વચ્ચે આરોગ્ય, પર્યટન અને રમત-ગમત ક્ષેત્રે કરારો થયા access_time 5:50 pm IST