Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2024

ગોંડલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ચિરાગ ગોલનો કાલે જન્‍મ દિવસ

મોવિયા : ગોંડલ તાલુકા પંચાયતના દેરડી (કુંભાજી) મત વિસ્‍તારનું પ્રતિનિધીત્‍વ કરતા ઉપપ્રમુખ ચિરાગભાઇ કાંતીભાઇ ગોલનો કાલે તા. ૧૭ ને રવિવારે જન્‍મ દિવસ છે. તેઓ ૩૩ વર્ષ પુર્ણ કરી ૩૪ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ર૦૦૯ થી ભાજપમાં યુવા મોરચા મંત્રી તરીકે જવાબદારી નીભાવી સંગઠનમાં વિવિધ જવાબદારી વદન કરી છે. હાલ તાલુકા પંચાયત ગોંડલના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તાલુકા પંચાયત ગોંડલના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરમાં ઉપપ્રમુખ તરીકે તેઓ ચૂંટાઇ આવ્‍યા છે. મો. ૮૧ર૮૪ ૦૦૯૬૦

(1:28 pm IST)