Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

બાલાજી મિત્ર મંડળના યુવા પ્રમુખ મિત ખખ્‍ખરનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ બાલાજી મિત્ર મંડળના યુવા પ્રમુખ, સામાજીક કાર્યકર, સમસ્‍ત રઘુવંશી સમાજ રાજકોટના યુવા અગ્રણી મિત હિતેષભાઇ ખખ્‍ખરનો આજે ૨૫ મો જન્‍મદિન, સેવાકીય કાર્યો કરીને ઉજવણી કરશે. તેમના માતા-પિતા હિતેશભાઇ ખખ્‍ખર તથા નેહાબેન ખખ્‍ખરના સંસ્‍કારો પગલે અનેક સેવાકિય સંસ્‍થાઓ સાથે જોડાયેલ છે. (મો.૮૪૮૮૦ ૧૧૧૧૦)

(5:06 pm IST)