Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2024

વિશેષનો જન્‍મદિન

રાજકોટઃ રઘુવંશી અગ્રણી રઘુવંશી ફ્રેન્ડસ લેડીસ કલબ ફાઉન્ડર, પ્રેસીડેન્ટ જાગૃતીબેન ખીમાણીનો લાડકો વિશેષનો આજે જન્મદિવસ છે. ૧૩ માં વર્ષમાં પ્રવેશ  કરી રહેલા વિશેષને જન્મદિનની શુભેચ્છાઓ વરસી રહી છે.

(4:58 pm IST)