Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

શિક્ષણશાસ્ત્રી પૂર્વ કુલપતિ પરિમલ ત્રિવેદીનો જન્મદિન

રાજકોટ : ગુજરાત ભાજપ મીડિયા વિભાગમાં સેવા આપતા ગુજરાત યુનિવર્સિટીમાં બે ટર્મ કુલપતિ તરીકે રહી ચૂકેલા ડો. પરિમલ ત્રિવેદીનો જન્મ તા. ૧૯ ઍપ્રિલ ૧૯૬ર ના રોજ થયેલ. આજે ગતિશીલ અને પ્રગતિશીલ જીવનના ૬૩ માં વર્ષમાં પ્રવેશી રહ્ના છે. તેઅો રાજકીય સહિત વિવિધ પ્રવાહોના ઉંડા અભ્યાસુ અને પ્રભાવક વિશ્લેષક છે. તેમના કાર્યકાળમાં યુનિવર્સિટીમાં નવી  સુવિધાઅો અને નવા અભ્યાસક્રમોનો ઉમેરો થયેલ. તેઅો શ્રેષ્ઠ લેખક છે. વધે તેમની નામના, ઍવી જન્મદિનની શુભકામના મો. ૯૯૦૯૭ ૧પપ૭૭ અમદાવાદ.

(1:18 pm IST)