Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

દિલીપ સોલંકીનો આજે જન્મદિવસ

રાજકોટઃ અખિલ ભારતીય બૌધ્ધ ધમ્મ સંઘ ટ્રસ્ટના મુખ્ય સચિવ દિલીપ સી. સોલંકીના સંસ્થાના પ્રમુખ છગનભાઇ એ. ચાવડા, ડાયાભાઇ, બાબુભાઇ મકવાણા, કરશનભાઇ મકવાણા, કાંતાબેન ચાવડા, ડો. ભરતભાઇ સોલંકી તથા ટ્રસ્ટના સભ્યોએ શુભેચ્છા પાઠવી છે. મો.૯૪૨૮૨ ૯૮૭૯૩

(2:36 pm IST)
  • બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અન્સારી પછી હવે પૂર્વ સાંસદ અતીક અહમદનો વારો : મુખ્તારને પંજાબની જેલમાંથી લાવ્યા પછી હવે માફિયા અતીકને ગુજરાતની જેલમાંથી લાવી યુ.પી. ભેગો કરાશે : યુ.પી.ના મંત્રી આનંદ સ્વરૂપ શુક્લનું બયાન access_time 2:01 pm IST

  • રાજકોટમાં કોરોનાઍ બપોર સુધીમાં બેવડી સદી ફટકારીઃ ૨૦૦ કેસ : શહેરનો કુલ આંક ૨૧,૨૦૨ઍ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૧૮,૯૬૬ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૦.૩૦ ટકા થયો access_time 2:04 pm IST

  • કોરોના રોગચાળો હવે પર્યાવરણ માટે પણ મોટો ખતરો બની ગયો છે. કોરોનાથી બચવાના ઉપાયમાં સિંગલ યુઝ માસ્ક અને પીપીઇ કીટ સૌથી મહત્વપૂર્ણ છે. દરરોજ કરોડોની સંખ્યામાં તેનો ઉપયોગ રોજ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમને સુરક્ષિત રીતે નષ્ટ કરવા માટે કોઈ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું નથી. ખરાબ કે તૂટેલા માસ્ક વિશ્વભરમાં જમીન, સમુદ્ર અને નદીઓ માટે જોખમ બની ગયા છે. તબીબી કચરા તરીકે તેનો નાશ કરવાને બદલે, તેને ક્યાંય પણ ફેંકી દેવામાં આવી રહ્યા છે. access_time 10:04 pm IST