Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ગોંડલના એડવોકેટ દેવાંશુભાઇ શેઠનો જન્મદિન

ગોંડલ તા.ર૭ : ધારાશાસ્ત્રી અને જૈન સમાજના અગ્રણી દેવાંશુભાઇ કે. શેઠનો આજે જન્મ દિવસ છે.

તેઓ જીવનના પ૮ વર્ષ પુરા કરી પ૯માં વર્ષમાંં પ્રવેશ કરેલ છે તેઓ ફીલાટેલીસ્ટ, ન્યુમેટીસ્ક તથા જુના જમાનાની વસ્તુનો સંગ્રહ એન્ટીક જેમાં અનેક આઇટમ સાથે રાજયભરમાં પ્રદર્શન કરી ચુકયા છે. નવી કોર્ટ બિલ્ડીંગમાં ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત સુભાષ રેડી તથા મુખ્યમંત્રી સહીતનાએ સંગ્રહનેે બિરદાવ્યો હતો જન્મ દિવસ નિમિતે મો.૯૮૭૯ર ૭૦૩૯૩ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

(11:43 am IST)