Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

સફળતાના રંગવાળા એડવોકેટ હિરેન શીશાંગીયાનો જન્મદિન

રાજકોટ : રેવન્યુ ક્ષેત્રના સુપ્રસિધ્ધ યુવા એડવોકેટ શ્રી હિરેન જી. શીશાંગીયા માટે આજે યાદગાર દિવસ છે. ૧૯૮૮ના વર્ષની ૨૭ માર્ચના રોજ તેમનો જન્મ થયેલ. ગતીશીલ અને પ્રગતિશીલ જીવનના ૩૪માં વર્ષમાં કેડીએ કદમ માંડ્યા છે. રાજકોટમાં રેવન્યુ વકીલતા ક્ષેત્રે સફળ વ્યકિત ધરાવતા શ્રી હિરેન શીંશાગીયાએ પુરૂષાર્થથી પ્રારબ્ધ અને પ્રગતિના માર્ગે નામના મેળવી છે. તેઓ નિષ્ઠા અને પ્રતિષ્ઠા સાથે શુભત્વથી શોભી રહ્યા છે. આ વખતે જોગાનું જોગ હોળીના પુર્વ દિને આજે તેમનો જન્મદિન છે. તેમના પર લાગણીના રંગોથી ભરેલી શુભકામના વરસી રહી છે. ઓફિસ : ૨ - શિવધારા એપાર્ટમેન્ટ, અતિથિ ચોક, પંચવટી ટાવર સામે, પંચવટી મેઇન રોડ મો. ૯૭૨૫૯ ૦૦૦૨૭  રાજકોટ.

(11:43 am IST)