Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

વી.પી.જવેલર્સવાળા ચેતનભાઇ ધકાણને જન્મદિન મુબારક

રાજકોટ : પરજીયા પટણી સોની સમાજના અગ્રણી સોની બજારના વી.પી. જવેલર્સવાળા ચેતનભાઇ વિનોદભાઇ ધકાણનો જન્મ તા. ૨૭ માર્ચ ૧૯૬૮ના દિવસે થયેલ આજે યશસ્વી જીવનના ૫૪માં વર્ષના દ્વારે ટકોરના માર્યા છે. જ્ઞાતિ ઉપરાંત ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ અને અન્ય સંસ્થાઓમાં તેમનુ યોગદાન મહત્વનું રહ્યુ છે. સુવર્ણની જેમ તેમની કારકિર્દી ચળકતી છે. આજે સવારે જન્મદિન નિમિતે તેમણે બાલાજી મંદિરે પૂજન અને યજ્ઞનું માંગલિક કાર્ય કર્યુ હતું.

મો. ૯૮૨૪૨ ૧૨૦૭૭ અને ૯૭૧૨૧ ૭૭૨૭૭ રાજકોટ

(11:42 am IST)