Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

ભાજપ વોર્ડ નં.૧૩ના પૂર્વ મહામંત્રી યોગેશભાઇ ભુવાનો આજે જન્મદિન

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૩ના ભાજપના પૂર્વ બે ટર્મના મહામંત્રી તેમજ ઉમિયા માતાજી સીદસર મંદિરના રાજકોટ શહેર યુવા મોરચાના ઉપ પ્રમુખ, સીટી કલબના ઉપપ્રમુખ કે જેમને વિવિધ સંસ્થાઓ સાથે સંલગ્ન રહીને કોરોના કાળ દરમ્યાન અથાગ મહેનત અને પરિશ્રમથી લોક સેવા બજાવતા કે જેમાં ગરીબ તથા જરૂરીયાતમંદોને જરૂરિયાતની ચીજ-વસ્તુઓ અર્પણ કરી પોતાની સામાજિક ફરજ બજાવતા એવા યોગેશભાઇ ભુવાનો આજરોજ જન્મદિવસ હોવાથી તેમને મો.નં.૯૮૨૫૦ ૭૫૨૪૧ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(2:58 pm IST)